TEXT
TEXT
ભાવનગર નાગરિક બેન્કના સબસિડી ગ્રાહકો માટે અનમોલ તક
નાગરિક સૌર ઊર્જા લોન
🔸 સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે કુલ પ્રોજેક્ટનો 80% સુધીનો લોન
🔸 વ્યાજનો દર 9.50% – 60 માસ
🔸 નાગરિક બેંકની કોઈ પણ ચાલુ સાવિંગ્સ / હાઉસીંગ લોન ધરકને આપવામાં.
🔸 મોર્ગેજ કરાવવામાંથી મુક્ત.
🔸 કોઈપણ ગ્રાહક પોતાના લોન ચાલુ ન હોય તો પણ પોતાના મિડટર્મ દસ્તાવેજ જમીનના આધારે લોન મળશે.
🔸 સોલાર ફિક્સ ઇન્સ્ટોલેશન માટે, જેમ. એજન્સી, જી.આઇ.સી. પોલિસીના ક્લેરન્સ આધારે 200 sq.ft. જમીન જરૂરી છે. (રેસિડેન્શિયલ / કોમર્શિયલ માટે લાગુ પડે છે).
તો આવો નાગરિક બેંકના સહયોગે પર્યાવરણ જાગૃતિમાં સહભાગી થવીએ અને વિજળીની બચત કરી આવકમાં વધારો કરીએ.
All Working Days:
(10:00 AM – 5:00 PM)