Welcome to Shree Bhavnagar Nagrik Sahakari Bank Ltd.
For ATM Blocking: 1800-1236-230 or 1800-5327-444

Education Loan

  • વધુ અભ્યાસના ખર્ચ ને પહોંચી વળવા માટે સ્નાતક કોર્સ:મેડીક્લ,એન્જીનીયરીંગ,કોમ્યુટર,સાયન્સ,બાયોટેકનોલોજી,ફાર્મસી,ટેલીકમ્યુનિકેશન, હોમિયોપેથી, એટમિક સાયન્સ, સ્પેસ ટેકનોલોજી કે અન્ય કોર્સ
  • ડીપ્લોમાં કોર્સ : ઉપરોક્ત દરે ડિગ્રી કોર્સના ડીપ્લોમાં કોર્સ માટે
  • અનુસ્નાતક : ઉપરોક્ત દરે ડિગ્રી કોર્સના અનુસ્નાતક ડિગ્રી માટે પ્રોફેશનલ કોર્સ:સી.એ., કોસ્ટ એકાઉન્ટ ,જેવા કોર્સ અન્ય શૈક્ષિણક કોર્સ માટે
  • પરદેશમાં ઉચ્ચ અભ્યાસ :સ્નાતક/અનુસ્નાતક કોર્સ માટે RBI ના નોર્મ્સ જોઇને લોન આપી શકાશે

૧) વિદ્યાર્થી/વિદ્યાર્થીનીના વાલી બેન્કના સભાસદ હોવો જોઈએ.

૨) સભાસદના સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે UGC/યુનીવર્સીટી માન્ય કોલેજ માં ટકાવારી /એન્ટ્રન્સ ટેસ્ટના આધારે એડમિશન મેળવેલ હોવું જરૂરી છે.

૩) પરદેશના કિસ્સામાં એડમિશન કન્ફર્મ હોવું તેમજ જરૂરી વેલીડ પાસપોર્ટ /વિઝા જરૂરી છે.

૪) ગૂડ એકેડેમીક  રેકર્ડ હોવો જોઈએ.

૫) વિધ્યાર્થી ની  ઉમર ૧૮ થી ૩૫ વર્ષની હોવી જોઈએ અને વિદ્યાર્થી એપ્લીકટ હશે અને તેના વાલી/પિતા કો.એપ્પ્લીકંટ રહશે

શૈક્ષણિક લોન (ઉચ્ચ અભ્યાસ માટે ધિરાણ) – શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ.

યુવા પેઢી, દેશનું ભવિષ્ય છે. આપના સંતાનોના
ઊચ્ચ અભ્યાસ કરાવવા શૈક્ષણિક ધિરાણ મેળવો.

🔸 નોમિનલ પ્રોસેસિંગ ચાર્જ
🔸 સરળ અને ઝડપી પ્રક્રિયા – ઓછામાં ઓછું પેપર વર્ક
🔸 લોન ચુકવી અભ્યાસ પૂરો થયાં પછી,ઘટતી જતી બાકી રકમ ઉપર વ્યાજ
🔸 મોર્ટગેજ મિડટર્મનો વીમો નોમિનલ પ્રિમિયમથી
🔸 વિદ્યાર્થીનીઓને વ્યાજમાં ૦.૫ ટકાની રાહત અને
વ્યાજ અને હપ્તા નિયમિત ભરનારને ભરેલ વ્યાજના
૬ ટકા વ્યાજ રિબેટ

  • વધુ માહિતી માટે નજીકની શાખાના મેનેજરશ્રીનો સંપર્ક કરો.
ક્રમ (અ) દિકરાના અભ્યાસ માટે વ્યાજ હપ્તાની સંખ્યા હપ્તાની રકમ પ્રતિ ૧,૦૦,૦૦૦/- ઉપર
1 ભારતમાં અભ્યાસ કરવા માટે ૧,૦૦,૦૦૦ થી ૧૦ લાખ 11.00% ૭૨ / ૮૪ / ૧૨૦ ૧૯૦૩/-, ૧૭૧૨/-, ૧૩૭૮/-
2 વિદેશ માટે ૫,૦૦,૦૦૦ થી ૨૦ લાખ 11.00% ૭૨ / ૮૪ / ૧૨૦ ૧૯૦૩/-, ૧૭૧૨/-, ૧૩૭૮/-
ક્રમ (બ) દિકરીના અભ્યાસ માટે
3 ભારતમાં અભ્યાસ કરવા માટે ૧,૦૦,૦૦૦ થી ૧૦ લાખ 10.50% ૭૨ / ૮૪ / ૧૨૦ ૧૮૭૮/-, ૧૬૮૭/-, ૧૩૪૯/-
4 વિદેશ માટે ૫,૦૦,૦૦૦ થી ૨૦ લાખ 10.50% ૭૨ / ૮૪ / ૧૨૦ ૧૮૭૮/-, ૧૬૮૭/-, ૧૩૪૯/-

DICGC Assurance

|

Shree Bhavnagar Nagarik Sahakari Bank Ltd. is secured with DICGC Insurance.

Quick Connect

Account Balance Missed Call Number: 7878706968

For Complaint : Click Here

Head Office Address

Plot No. 993-B, 993-A-1-B, Nr. Dawn Chock, Krishnanagar, Bhavnagar. 364001

Office Hour

All Working Days:
(10:00 AM – 5:00 PM)

Copyright @ 2025 Shree Bhavnagar Nagarik Sahakari Bank Ltd. All Rights Received.