નીચેના નવા વાહન ખરીદવા માટે લોન મંજુર કરવામાં આવશે
૧) બે પૈડાવાળા વાહન જેવા કે સ્કૂટર,બાઈક તથા અન્ય બે પૈડાવાળા વાહન,મોટરકાર,સ્ટેશન વેગન જેવા ચાર પૈડાના વાહન
૨) ભાડે ધંધો કરવા માટે રીક્ષા,ટેક્ષી કે તેનાથી મોટું વાહન
૩) ભાડેથી ધંધો કરવા માટે ટ્રક,મીનીબસ ,મોટી બસ વગેરે
૧) અરજદાર બેન્કનો સભાસદ હોવો જરૂરી છે.
૨)સરકારી,અર્ધસરકારી,સ્ટેટ/સેન્ટ્રલ,કોર્પોરેશન,મ્યુનીસીપલ કોર્પોરેશન,યુનિવર્સીટીના કાયમીકર્મચારીઓ,પબ્લિકસેક્ટર,અન્ડરટેકિંગ(PSU),મલ્ટીનેશનલ,કંપની(MNC),લીમીટેડ કંપની, પ્રાઇવેટ લીમીટેડ કંપની,ડોક્ટર્સ,એન્જીનીયર તથા અન્ય સેલ્ફ એમ્પ્લોઇડ/ધંધાદારીઓ.
૩) પગારદારની ઉમર ૨૫ વર્ષથી વધારે તેમજ ચાલુ ઉમર તથા લોન પુનઃ ચકાસણીની મુદત રીટાયરમેન્ટની ઉમરની વધારે ન હોવી જોઈએ.
૪) ધંધાદારી વ્યક્તિઓના કિસ્સામાં ધંધો છેલ્લા ત્રણ વર્ષથી સંતોષકારક ચાલતો હોવો જોઈએ તેમજ બેંક સાથેનો વ્યવહાર ઓછામાં ઓછો એક વર્ષથી સંતોષકારક હોવો જોઈએ.
ક્રમ | લોન પ્રકાર | વ્યાજ | હપ્તાની સંખ્યા | હપ્તાની રકમ (પ્રતિ ₹10,000/- ઉપર) |
---|---|---|---|---|
1 | ટૂ વ્હીલર (₹1 લાખ સુધી) | 11.00% | 36 | ₹3275/- |
2 | થ્રી વ્હીલર (₹1 લાખ સુધી) | 11.00% | 48 | ₹2585/- |
3 | કાર / ટેક્સી (₹1 લાખ થી ₹5 લાખ) | 11.00% | 60 | ₹2175/- |
4 | બસ / ટ્રક (₹5 લાખ થી વધુ) | 11.00% | 48 | ₹1712/- |
All Working Days:
(10:00 AM – 5:00 PM)