૧) વિદ્યાર્થી/વિદ્યાર્થીનીના વાલી બેન્કના સભાસદ હોવો જોઈએ.
૨) સભાસદના સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે UGC/યુનીવર્સીટી માન્ય કોલેજ માં ટકાવારી /એન્ટ્રન્સ ટેસ્ટના આધારે એડમિશન મેળવેલ હોવું જરૂરી છે.
૩) પરદેશના કિસ્સામાં એડમિશન કન્ફર્મ હોવું તેમજ જરૂરી વેલીડ પાસપોર્ટ /વિઝા જરૂરી છે.
૪) ગૂડ એકેડેમીક રેકર્ડ હોવો જોઈએ.
૫) વિધ્યાર્થી ની ઉમર ૧૮ થી ૩૫ વર્ષની હોવી જોઈએ અને વિદ્યાર્થી એપ્લીકટ હશે અને તેના વાલી/પિતા કો.એપ્પ્લીકંટ રહશે
શૈક્ષણિક લોન (ઉચ્ચ અભ્યાસ માટે ધિરાણ) – શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ.
યુવા પેઢી, દેશનું ભવિષ્ય છે. આપના સંતાનોના
ઊચ્ચ અભ્યાસ કરાવવા શૈક્ષણિક ધિરાણ મેળવો.
🔸 નોમિનલ પ્રોસેસિંગ ચાર્જ
🔸 સરળ અને ઝડપી પ્રક્રિયા – ઓછામાં ઓછું પેપર વર્ક
🔸 લોન ચુકવી અભ્યાસ પૂરો થયાં પછી,ઘટતી જતી બાકી રકમ ઉપર વ્યાજ
🔸 મોર્ટગેજ મિડટર્મનો વીમો નોમિનલ પ્રિમિયમથી
🔸 વિદ્યાર્થીનીઓને વ્યાજમાં ૦.૫ ટકાની રાહત અને
વ્યાજ અને હપ્તા નિયમિત ભરનારને ભરેલ વ્યાજના
૬ ટકા વ્યાજ રિબેટ
ક્રમ | (અ) દિકરાના અભ્યાસ માટે | વ્યાજ | હપ્તાની સંખ્યા | હપ્તાની રકમ પ્રતિ ૧,૦૦,૦૦૦/- ઉપર |
---|---|---|---|---|
1 | ભારતમાં અભ્યાસ કરવા માટે ૧,૦૦,૦૦૦ થી ૧૦ લાખ | 11.00% | ૭૨ / ૮૪ / ૧૨૦ | ૧૯૦૩/-, ૧૭૧૨/-, ૧૩૭૮/- |
2 | વિદેશ માટે ૫,૦૦,૦૦૦ થી ૨૦ લાખ | 11.00% | ૭૨ / ૮૪ / ૧૨૦ | ૧૯૦૩/-, ૧૭૧૨/-, ૧૩૭૮/- |
ક્રમ | (બ) દિકરીના અભ્યાસ માટે | |||
3 | ભારતમાં અભ્યાસ કરવા માટે ૧,૦૦,૦૦૦ થી ૧૦ લાખ | 10.50% | ૭૨ / ૮૪ / ૧૨૦ | ૧૮૭૮/-, ૧૬૮૭/-, ૧૩૪૯/- |
4 | વિદેશ માટે ૫,૦૦,૦૦૦ થી ૨૦ લાખ | 10.50% | ૭૨ / ૮૪ / ૧૨૦ | ૧૮૭૮/-, ૧૬૮૭/-, ૧૩૪૯/- |
All Working Days:
(10:00 AM – 5:00 PM)