🔸સરકારી, અર્ધસરકારી ઓફિસોમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન,અન્ય ઓફિસોમાં કામ કરતા પગારધાર નોકરીયાતોને ધિરાણ સુવિધા નાના, મોટા ખર્ચાઓને પહોંચી વળવા – અન્ય દેવા ચુકવવા અંગે જરૂરીયાત માટે,એક સરળ અને ઝડપી પ્રક્રિયા – ઓછામાં ઓછું પેપર વર્ક ઘટતી જતી બાકી રકમ ઉપર વ્યાજ, નોકરીયાતના પગારમાંથી નિયમિત હપ્તો કાપવાનો અધિકાર પત્ર જે તે ઓફિસના અધિકૃત અધિકારીએ આપવો અનિવાર્ય છે.
🔸 વ્યાજદર ૧૨ %
ક્રમ | લોન રકમ | વ્યાજ દર | હપ્તાની સંખ્યા | હપ્તાની રકમ (પ્રતિ ₹10,000/- ઉપર) |
---|---|---|---|---|
1 | ₹50,000 સુધી | 12.00% | 36 | ₹332/- |
2 | ₹50,000 સુધી | 12.00% | 60 | ₹222/- |
3 | ₹50,001 થી ₹1 લાખ સુધી | 12.00% | 12 | ₹196/- |
🔸વધુ માહિતી માટે નજીકની શાખાના મેનેજરશ્રીનો સંપર્ક કરો.
All Working Days:
(10:00 AM – 5:00 PM)