૧) લોન મેળવનાર વ્યક્તિ બેન્કનો સભાસદ હોવો જરૂરી છે.યોગ્ય કિસ્સામાં બેંક લોન ધારકને સભાસદ પણ બનાવશે.
૨) લોન વ્યક્તિગત/સંયુક્ત ખાતેદાર/પ્રોપરાઈટરશીપ પેઢી/ભાગીદારી પેઢી વગેરેને મળી શકશે,પરંતુ વ્યક્તિગત લોન સિવાયના કિસ્સામાં કાયદાથી માન્ય એન્ટીટી હોવી જોઈએ એટલે કે કોઈપણ સરકારી ઓફિસમાં તેનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અથવા કાયદા દ્વારા માન્ય રખાયેલ હોવું જોઈએ.
૩) લોન મેળવનાર વ્યક્તિની ઉમર ૨૧ વર્ષથી વધારે અને ૭૦ વર્ષથી ઓછી હોવી જોઈએ.
All Working Days:
(10:00 AM – 5:00 PM)